આ વિડિઓમાં અમે સ્વસ્થ સોલ્ટેડ કેરેમલ બનાના શેકની રેસીપી બતાયવી છે. આ એક ઝડપી અને સરળ રેસીપી છે અને નાશતા માટે બનાવી શકાય હસે

સામગ્રી:
૨ કેળા
૧ કપ વેનીલા આઇસક્રીમ
૧ પિન્ચ સોલ્ટ
૧/૨ કપ દૂધ
૧/૪ કપ કેરેમલ

વિધિ:
૧. ૨ કેળા, ૧ કપ વેનીલા આઇસ ક્રીમ, ૧ પિન્ચ સોલ્ટ, ૧/૨ કપ દૂધ, ૧/૪ કપ કેરેમલ બ્લેન્ડર માં બ્લેન્ડ કરો.
૨. જો તમને વધુ મીઠું પસંદ છે, તો થોડું વધારે કેરામલ અથવા વેનીલા આઇસક્રીમ નાખો.
૩. એક જાર લે અને તેમાં થોડું કેરેમલ નાખો ગાર્નિશિંગ માટે.
૪. જાર માં શેક નાખીને સર્વ કરો.

બીજા વિડિઓઝ જોવા હોય તો, નીચે આપેલી લિંક્સ પાર ક્લિક કરો:

નીચે ‘Comments’ બોક્સ માં અમને જણાવો કે તમે કઈ અન્ય વિડિઓ જોવા માંગો છો.

આ વિડિઓ ‘LIKE’ અને ‘SHARE’ કરો 🙂

દર અઠવાડિયે નવા વિડિઓઝ જોવા માટે ‘SUBSCRIBE’ કરો:

Follow us on Facebook:

ABOUT NIRVANA FOOD: સ્વાદિષ્ટ વાનગીઓથી ભરપૂર અમારી ચેનલ પર આપનું સ્વાગત છે. અહીં તમે સ્વાદિષ્ટ શાકાહારી અને માંસાહારી વાનગીઓ બનાવવાની સરળ રીતો મેળવશો. ઉપર સોશિઅલ મીડિયા લિંક્ને ક્લિક કરીને અમને ફોલ્લો કરવાનું ભૂલશો નહિ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here