સ્ટ્રોબેરી ચીસ શેક ની બહુ સરળ રેસીપી દેખાયણી છે.

સામગ્રી:
૪ ટેબલસ્પૂન સ્ટ્રોબેરી સિરપ
૧ ૧/૨ ટેબલસ્પૂન ક્રીમ ચીઝ
૧ કપ સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ
૧/૨ કપ દૂધ

પદ્ધતિ:
૧. ૧ ૧/૨ ટેબલસ્પૂન ક્રીમ ચીઝ, ૪ ટેબલસ્પૂન સ્ટ્રોબેરી સિરપ, ૧ કપ સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ અને ૧/૨ કપ દૂધ બ્લ્ન્ડર માં નાખો અને સારી રીતે મિશ્રણ કરો.
૨. એક જાર લો અને તે સ્ટ્રોબેરી સિરપ સાથે ગાર્નિચ કરો.
૩. સ્ટ્રોબેરી ચીઝકેક શેકને જારમાં નાખો અને સર્વ કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here